શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લઇ, જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રિય સ્તર સુધી પસંદગી પામેલ છે. ખાસ કરીને બેડમિન્ટન, કબ્બડી, ફૂટબોલ, ખો-ખો તેમજ એથલેટીક્સની રમતોમાં પણ ઉત્કૃષ્ઠ દેખાવ કરી રાષ્ટ્રીય સ્તર સુધી જળકયા છે.
શાળામાં ટેબલટેનીસના રાષ્ટ્રિય સ્તરની કોર્ટનું નિર્માણ કરેલ છે.
શાળામાં સમયાન્તરે રમતોત્સવનું આયોજન કરી ઓલમ્પિક જેવા વાતાવરણ નું નિર્માણ કરવામાં આવે છે. શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ માં ભાગ લઇ દર વર્ષે ચંદ્રકો મેળવે છે.
Aakashi Parmar
President Award, Scout and Guide
Dhaval Sapariya
Badminton National Player
Drasti bhojani
Khel MahaKumbh 2019 - Ranchhod Nagar zone
2nd rank in Karate std 7
Hetvi gosai
Khel MahaKumbh 2019 - Ranchhod Nagar zone
1st rank in karate std 6
Kuldeepsinh Jadeja
Badminton National Player
Navabsinh Chaudhari
Wrestling National Player
Smita Tavade
Badminton Player
Trusha limbasiya
Khel MahaKumbh 2019 - Ranchhod Nagar zone
2nd Rank in Race
Varun Dangar
Pro. Kabaddi Player
yash makwana
Khel MahaKumbh 2019 - Ranchhod Nagar zone
1st rank in Race
1st rank in bronze jump