શાળામાં શિશુ કક્ષા થી ધોરણ ૧૨ સુધી ના નવા પ્રવેશ ની પ્રક્રિયા ફેબ્રુઆરી માસથી શરૂ થઇ જાય છે.
પ્રવેશ મેળવવા માટે ઉંમર અને પાત્રતા માપદંડ
એલ.કે.જી.: 3 વર્ષ કે તેથી વધુ (પ્રવેશના ૩૧મી મે થી)
એચ.કે.જી.: ૪ વર્ષ કે તેથી વધુ
બાલવાટિકા : ૫ વર્ષ કે તેથી વધુ
પ્રથમ ધોરણ: ૬ વર્ષ કે તેથી વધુ
ડોક્યુમેન્ટ્સ
- મ્યુનિસિપલ સરકારી સત્તાધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીનું મૂળ જન્મ પ્રમાણપત્રની ફોટોકાપી.
- બે પાસપોર્ટ કદની ફોટોગ્રાફ્સ.
- અગાઉના શાળાના પ્રગતિ / રિપોર્ટ કાર્ડની ફોટો કૉપી. (જો લાગુ હોય તો)
- મૂળ શાળા છોડવાના પ્રમાણપત્ર. (જો લાગુ હોય તો)
- આધાર કાર્ડ ફોટોકાપી.
- ફિટનેસ / આરોગ્ય પ્રમાણપત્ર. (હેલ્થ કાર્ડ)