આધુનિક શૈક્ષણિક સાધનોથી સુસજ્જ, વિશાળ રમતગમત ના મેદાનો ધરાવતા શહેરનાં હાર્દસમાં વિસ્તારોમાં પૂર્ણ હવાઉજાસવાળા ભવનો ધરાવતી સંસ્થા.
દરેક ભવનો CCTV કેમેરાઓ થી સુસજ્જ, રૂફ ટોપ સોલાર સીસ્ટમ ધરાવતા, ઓડિયો વિઝ્યુઅલ કલાસરૂમ, એન્ટરેક્ટીવ બોર્ડ, આધુનિક પુસ્તકોથી સજ્જ લાયબ્રેરી, વિજ્ઞાનની પ્રયોગશાળા , અદ્યતન કોમ્પુટર લેબ. તેમજ વિશાળ AC ઓડીટોરીયમ ધરાવે છે.