- આધુનિક શૈક્ષણિક સાધનોથી સજ્જ ભવન.
- હવા, ઉજાસ વાળું ભવ્ય ભવન.
- ભવનની આજુબાજુ હરિયાળી.
- રમતગમતનું મેદાન તેમજ બાલ ક્રિડાગણની પુરતી સુવિધા.
- વિશાળ વાતાનુકુલિત પ્રાર્થના ખંડ.
- શૈક્ષણિકની સાથે સાથે સંગીત, યોગ, સ્કેટિંગ, ડ્રોઈંગ, કથ્થક, ભરતનાટ્યમ, શિવણ વગેરે દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ. યોગ અને વિજ્ઞાનનો સમન્વય.
- આધુનિક પુસ્તકોથી સજ્જ વિશાળ પુસ્તકાલય.
- દરેક ભવનો CCTV કેમેરાઓ થી સુસજ્જ
- વિજ્ઞાનની આધુનિક લેબોરેટરી.
- નવીનતમ સોફ્ટવેરથી સજ્જ કોમ્પ્યુટર લેબ.
- વિદ્યાર્થીઓને ડિજિટલ બોર્ડ દ્વારા શિક્ષણ.
- ઓડિયો વીડીયો દ્વારા શિક્ષણ.
- ભારતીય આધારને અનુરૂપ મોન્ટેસરી તેમજ કિન્ડરગાર્ડન પધ્ધતિનો સમન્વય કરીને બાળકની ક્ષમતાનો વિકાસ કરતું શિશુમંદિર.
- વોટર પ્યુરીફાયર તેમજ વોટરકુલર દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા.
- માતૃભાષા સાથે અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા.
- વૃક્ષાદિત મેદાન.