અનુભવી પ્રશિક્ષિત, પ્રેમાળ, મિલનસાર, તેમજ પૂર્ણ વ્યાવસાયિક લાયકાત ધરાવતો શિક્ષક સમુદાય...
પ્રિન્સીપાલ :
- મારુતિનગર, રાજકોટ સંકુલ માં શિશુમંદિર તેમજ પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય તરીકે શ્રી મેહુલભાઈ ત્રિવેદી કાર્યરત છે.
- મારુતિનગર રાજકોટ સંકુલમાં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રધાનાચાર્ય તરીકે શ્રી હરિકૃષ્ણભાઈ પંડ્યા કાર્યરત છે. તેઓશ્રી ૨૯ વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે તેમજ છેલ્લા દશ વર્ષથી પ્રધાનાચાર્ય તરીકે સેવા બજાવે છે. તેઓશ્રી ના મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન છે.
- રણછોડનગર, રાજકોટ સંકુલ માં શિશુમંદિર તેમજ પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય તરીકે શ્રી કનુબેન ઠુમ્મર કાર્યરત છે. તેઓશ્રી ઘણા વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે.
- રણછોડનગર, રાજકોટ સંકુલ માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રધાનાચાર્ય તરીકે શ્રી દર્શનાબેન દોમડીયા કાર્યરત છે.
- નવા થોરાળા, રાજકોટ સંકુલ માં શિશુમંદિર તેમજ પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય તરીકે શ્રી હિનાબેન તલાટીયા કાર્યરત છે. તેઓશ્રી ઘણા વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે.
- નવા થોરાળા, રાજકોટ સંકુલ માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રધાનાચાર્ય તરીકે શ્રી ઇન્દીરાબેન કોરાટ કાર્યરત છે. તેઓશ્રી ઘણા વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે તેમજ છેલ્લા અઢાર વર્ષથી પ્રધાનાચાર્ય તરીકે સેવા બજાવે છે.
- જસદણ સંકુલ માં શિશુમંદિર તેમજ પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય તરીકે શ્રી નયનાબેન ભટ્ટ કાર્યરત છે. તેઓશ્રી ઘણા વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે.
- જસદણ સંકુલ માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રધાનાચાર્ય તરીકે શ્રી બાબુભાઈ બોરીચા કાર્યરત છે. તેઓશ્રી ઘણા વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલ છે તેમજ છેલ્લા પંદર વર્ષથી પ્રધાનાચાર્ય તરીકે સેવા બજાવે છે. તેઓશ્રી જીલ્લા આચાર્ય સંઘ માં પણ પ્રમુખ તરીકે કાર્યરત છે.
આ ટ્રસ્ટ હેઠળ ચાલતી બધીજ શાળાઓ ના શિક્ષકો સરકારશ્રીના ધારાધોરણો અનુસાર ની લાયકાત ધરાવે છે તેમજ કર્મઠ, નિષ્ઠાવાન, મિલનસાર, કાર્યકર્તાની ભૂમિકાથી પરિવારની ભાવના સાથે કાર્યરત છે.