વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન કે જે સમગ્ર ભારતમાં બાવીસ હજાર કરતા પણ વધારે વિદ્યાલયો ધરાવે છે. જેમાં ભારતીય મુલ્યો નું સંવર્ધન તથા પોષણ થાય છે. તેમજ રાષ્ટ્રિયતા સભર અને ચારિત્ર્ય વાન વિદ્યાર્થીઓ નિર્માણ કરે છે. તેની સાથે આપણું ટ્રસ્ટ સંલગ્નતા ધરાવે છે.